તારા વિના મને કોણ જાણત ?
શિરીન ના વિના
ફરહાદ ને , કોઈ પિછાણત ?
મને કોઈ ઓળખે કે નહિ ,
જવા દો , ફરિયાદ નથી !
મને તેં જેમ જાણ્યો ,
સંસાર માં એ કૈં કમ નથી !
સવાલો તો કરું છું ખુદ ને ,
પ્રિયા થી છૂપાવી કેમ ,
કથા - પ્રેમ ?
ઈચ્છા છૂપાવી કેમ ?
દિલ માં જ , દબાવી કેમ ?
હોઠ પર થી સરવા જતા શબ્દો ને ,
મૌન થી મરવા દીધા કેમ ?
કહ્યું ના કેમ , હું તારો હતો ?
જેમ ,
મજનૂ લૈલા નો ,
મહિવાલ સોહિણી નો ,
રાંઝા હતો હિર નો ,
અને
પરણ્યાં વીના , હતો સ્વામિ
વિજાણંદ , શેણી નો ?
અરે ,
હું તારો જ છું , એમ જાણત જમાનો ,
તો શું રહેત યાદ , જમાના ને ?
ભૂલાણાં છે જેમ
પુરાણા પ્રિયા - પ્રિતમ, તેમ ,
વિસ્મૃતિ ના વાદળો જેમ
ઉડી જાત આપણ બે ;
ન જાણું જમાના એ કર્યો શું
ઝુલ્મ તુજ પર ,
મેં જે કર્યો તે હું જ જાણું
====================
Posted : 19 Oct 2021
Translated : 22 May 2021
Hindi : 13 Dec 2015
मुज़े कौन पहचानता ?
Who would know me without you?
Without
sweetness
Farhad,
any friends?
Whether
anyone knows me or not,
Let go,
no complaints!
As you
know me,
It is
not rare in the world!
I ask
myself questions.
Why hide
from Priya,
Story -
Love?
Why hide
the desire?
In the
heart, why pressed?
The
words slipping from the lips,
Why let
die in silence?
Why did
you say no, I was yours?
as,
Majnu
Laila No,
of
Mahiwal Sohini,
Ranza
was hir no,
And
Married
to Veena, was Swami
Vijanand,
who?
Hey,
Knowing
that I am yours,
So what
would you remember, Jamana?
As is
the case
Purana
Priya - Pritam, as
Like
clouds of oblivion
Fly away
from us two;
I don't
know what he did at the time
On the
Zhulm Tuj,
I know
what I did.
-----------------------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 08/03/2024
-----------------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment