તું ન બોલાવે તો કૈં નહિ ,
હુંજ બોલાવતો રહીશ ;
તું સાંભળે નહિ તો કૈં નહિ ,
હું તો ગાતો જ રહીશ ;
શું જમાના ને પૂછી ને ,
સઁસાર થી ઈજાજત લઇ ને ,
વસંત આવે છે ?
" કોઈ જોઈ જાશે તો ? "
વિચાર્યા વિના એમ ,
સાંજ રંગ લાવે છે !
કર્યો તેં સિંગાર જયારે ,
હું તો આયના માં જ છુપાયો'તો ત્યારે !
" તને હું કેવી લાગીશ ? "
વિચાર્યું ન્હોતું ,
તેં કદી શૃંગાર સજતા !
=================
Posted ; 15 Oct 2021
Translated : 18 May 2021
Hindi : 06 March 2016
मैं तो गाता रहूंगा
How do you like me?
What if
you don't call,
I will
keep calling;
If you
don't listen, why not?
I will
continue to sing;
Do you
ask Jamana,
Take
away from the world,
Is
spring coming?
"If
anyone sees?"
Without
thinking,
Evening
brings color!
When you
did your makeup,
I was
hiding in the mirror then!
"How
do you like me?"
didn't
think
You used
to wear makeup!
No comments:
Post a Comment