કર્યા ' તા જે વાયદા ,
કેટલાક નિભાવ્યા ,
તો કૈક , રહી ગયા વાયદા ;
ક્યાં થી ચાલી , ક્યાં પહોંચ્યા ?
રસ્તા તો હતા અનેક ,
પણ નક્કી ન કરી શક્યા એક ;
તારી આંખો માં મસ્તી હતી ,
હાસ્ય માં તારા , મારી હસ્તી હતી ;
ભૂલવા ને બદલે ફરી ફરી ને યાદ આવી ,
વહ્યા ' તા શું આજ રસ્તે
વાયરા વસંત ના ?
રેતી ના બળબળતા રણ માં
વરસી હતી શું વાદળી ?
ગુન્હો ન્હોતો તારો કે મારો ,
જરૂર , છુપાઈ જમાના થી , કર્યો જે પ્યાર ,
ન્હોતો હાથ માં , તારો કે મારો ;
આજ આપું તને ,
આલિંગન ને બદલે આશ્વાશન ,
જમાના થી છૂપાવ્યું જે
ઉઘાડું નહિ પાડું તે
-----------------------------------
Posted : 16 Oct 2021
Translated : 19 May 2021
Hindi : 02 Feb 2016
कहाँ से कहाँ पहुंचे ?
Promises made,
performed
some,
So kaik,
left the future;
Where
did you walk from, where did you reach?
There
were many roads.
But
could not decide one;
There
was fun in your eyes,
Laughter
was yours, my personality;
Instead
of forgetting, I remembered again and again,
Vahya
'ta what aaj raste
Why
spring?
The
strength of sand in the desert
Was the
year blue?
The
crime is not yours or mine,
Necessity,
from the time of hiding, the love that has been done,
Not in
hand, yours or mine;
give you
today
Reassurance
instead of hugs,
Hidden
since time
Do not
reveal it.
No comments:
Post a Comment