Penned on 30 March 1959 / Mumbai
======================
તું મને પ્રાણ થી પણ પ્યારી છો ,
કારણ ,
તું ના હોત તો મારા પ્રાણ પણ ન હોત ;
તું નિર્જીવ નથી
તારા સૂર માં મારો આત્મા છે ;
અને , તું મારી પ્રિયા છો ,
હું તને કદી નહિ છોડું ,
તું મારા ગીતો ગાજે,
મારી અબોલ વેદના ને જે ના સમજે ,
તે તારા વિરહ ને સમજશે ,
તારા દેહ થી દૂર રહેનાર
મારા શ્વાશ ને ઓળખશે !
-------------------------------------------
=================================================
======================
તું મને પ્રાણ થી પણ પ્યારી છો ,
કારણ ,
તું ના હોત તો મારા પ્રાણ પણ ન હોત ;
તું નિર્જીવ નથી
તારા સૂર માં મારો આત્મા છે ;
અને , તું મારી પ્રિયા છો ,
હું તને કદી નહિ છોડું ,
તું મારા ગીતો ગાજે,
મારી અબોલ વેદના ને જે ના સમજે ,
તે તારા વિરહ ને સમજશે ,
તારા દેહ થી દૂર રહેનાર
મારા શ્વાશ ને ઓળખશે !
-------------------------------------------
=================================================
You Sing My Songs
You love
me with my soul,
cause,
If it
were not for you, there would be no life for me;
You are
not lifeless
My soul
is in your tune;
And you
are my love,
i will
never leave you
you sing
my songs,
Who does
not understand my endless pain,
He will
understand your frustration,
Absent
from your body
Will
recognize my breath!
-------------------------------------------------------------------------------
Translated in Google Translate - 06/03/2024------------------------------------------------------------------------------