મારે આજ કૈંક કહેવું છે ,
સાંભળીશ ?
કે , તારે પણ કૈંક કહેવું છે ?
રહી રહી ને ઉઠતા સવાલો ના ,
છે તારી પાસે કોઈ જવાબ ?
જયારે તે માન્યું કે
મારા વિના ની , નથી કોઈ તારી અલગ દુનિયા ,
ત્યારે કેમ ના રોક્યો મને ?
હતી કઈ એવી મજબૂરી કે
દબોચી દઈ ગળુ , ખુદ ના અરમાનો નું ,
રહી ખામોશ ?
ભૂલ તારી ન્હોતી , મારી પણ હતી ,
મેં પણ અરમાનો ને મૌન થી માર્યા !
શું માંગુ જવાબ તારી પાસે ?
ખુદ ને કરેલ સવાલ નો
જવાબ ક્યાં થી , તારી પાસે !
બનાવી બહાનું તકદીર નું ,
જીવવાનો ઢોંગ કરું છું !
અને ખુદ ને પૂછું છું ,
" નસીબે આપી નસીયત
કે , ગુનેહગાર તારો છું ? "
કર્યો જે ગુન્હો મેં , તકદિર ,
સજા મને દે ,
મને મારા હાલ પર છોડી દે ,
ના હું કાબિલ , તારી દયા નો ,
ના લાયક પ્રિયા ની ક્ષમા નો
====================
Posted : 30 Sept 2021
Translated : 12 May 2021
Hindi : 10 Aug 2016
=========================================================================
Leave me Alone
No more
questions,
Do you
have any answer?
When he
believed that
Without
me, there is no world apart from you.
Why
didn't you stop me then?
What
kind of compulsion was there?
Dabochi
dai galu, of own desires,
Be
quiet?
It
wasn't your fault, it was mine too.
I also
killed Armano in silence!
What
answer do you want?
No
question to yourself
Answer
from where, you have!
made an
excuse of fate,
I
pretend to live!
and
asking myself,
"Fortunately
advised
Or, the culprit is yours? "
The
crimes I committed, fate,
punish
me
leave me
alone,
No I am
capable, of your mercy,
Don't
deserve Priya's forgiveness.
------------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 12/03/2024
------------------------------------------------------------------------------------------------------------------