ખબર નહિ ,
લખાવી , કેટ કેટલા
શ્વાશ સાથ લાવ્યો છું ,
ખબર છે એટલી કે
હરેક શ્વાશ પર ,
નામ તારું , લખાવી લાવ્યો છું !
નામ એ, જમાનો ન જાણે તે ,
જાણશે પણ નહિ ,
ખયાલ એ લઇ ને , જીવ્યો છું ;
કરી આખરી વિદાય
ભૂલી જશે મને સંસાર ,
તને આપી આખરી વિદાય
જીવ્યો કેમ ?
ન જાણશે સંસાર ;
હવે હું ચાલ્યો થવા ગુમનામ ,
મને મળ્યો છે પ્યાર તારો ,
બનાવ્યો તેં મને
માનવી માં થી ભગવાન !
પણ ન થવું મારે પથ્થર ની પ્રતિમા ,
મારે તો રહેવું ચાલતા ,
મળે ના તું જ્યાં સુધી
જવું છે મારે ત્યાં સુધી
======================
Posted : 01 Oct 2021
Translated : 12 May 2021
Hindi : 19 July 2016
मैं तो अब चला
Don't know
Write,
how many
I have
brought the breath with me,
I know
that
On every
breath,
I have
written your name!
The
name, the age does not know it,
will not
know
I have
lived with thought;
A final
farewell
The
world will forget me,
Give you
a final farewell
Why did
you live?
The
world will not know;
Now I'm
gone anonymous,
I have
found your love,
You made
me
God from
man!
But I
don't want to become a stone statue,
I want
to stay
Until
you meet
I want
to go as far as I can.
-----------------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 12/03/2024
-----------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment