છબી મારી
છાતી પર લગાવી ,
કહ્યું તેં કદીક ?
" જો તું હો કૃષ્ણ રાધા નો ,
તો હું છું મીરા , શ્યામ ની ,
લઇ નામ તારું
મેં પણ પીધો છે , ઝેર નો પ્યાલો ;
પૂરાની મીરા ને જમાના એ કહ્યું ,
મીરા , તું પ્રેમ દીવાની ,
નથી કેમ પૂછતું કોઈ મને ,
શું છે તારી પ્રેમ કહાની ?
સાંભળી બાંસૂરી તારી
કેમ આવું દોડી ?
પગ માં મારા પાયલ નથી ,
પડી છે જમાના ની જંજીરો
કેમ કરી તોડું ?
લખ્યું જો ભાગ્ય માં મારા
તડપવાનું ,
જીવનભર જળવાનું ,
પી ને જળ ઝાંઝવા ના
તરસવા નું ,
તો શું થયું ?
છાતી પર કોતરી છે મેં
છબી તારી "
=================
Posted : 11 Sept 2021
Translated : 10 May 2021
Hindi : 23 Dec 2016
कैसे दौड़ आती ?
Image mine
applied
to the chest,
Did you
ever say?
"If
you are Krishna Radha's,
So I am
Meera, of Shyam,
Take
your name
I have
also drunk, the cup of poison;
Poorni
Meera and Jamana said,
Meera,
you love lover,
Why no
one asks me,
What is
your love story?
I heard
your flute
Why did
you run like this?
I have
no shoes on my feet,
The
chains of the times have fallen
Why
break?
Wrote if
my destiny
yearning,
to last
a lifetime,
Do not
drink or spill water
to
thirst
So what
happened?
I have
engraved on the chest
image of
you"
-------------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 12/03/2024
-------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment