કાલ રાત
સપનો માં આવી ને કેમ પૂછ્યું ,
" પ્રિતમ ,
મળીશ મને એકાંત માં
પળ બે પળ ? "
સાંભળી ,
તને દિન ભર શોધતો રહ્યો ,
ઘેઘૂર ઘટા જેવા
તારા કાળા ભમ્મર ઝુલ્ફો નીચે
દિન ભર તને શોધતો રહ્યો !
કયા વાદળ ની પછીતે
છૂપી છો ?
પણ તેં કેમ ન શોધ્યો મને ?
પરોવી લે આંખ માં મારી આંખ તારી ,
ઉતરી અંદર ,
હું તો તારા ઘટ માં સમાયો છું !
માણસો થી ખદબદતા સંસાર માં ,
ખૂણો એકાંત પકડી
હું જ બેઠો છું ;
હજુ પણ
નથી છોડી આશ મેં ,
કાન માંડી બેઠો છું ,
તારા પગરવ ની
આશ માંડી બેઠો છું
==================
Posted : 04 Sept 2021
( For first time, I left for USA on 04 Sept 1955 )
Translated : 04 May 2021
Hindi : 18 Feb 2017
कौन बादल के पीछे छिपी हो ?
Tomorrow night
came in
a dream and asked why,
"Darling,
Meet me
in solitude
Two
moments? "
heard,
Been
looking for you all day long,
Like
Gheghoor Ghata
Beneath
thy dark brows curled
I was
looking for you all day!
After
which cloud
are you
hiding
But why
didn't you find me?
Take my
eye in your eye,
step in,
I am
included in your loss!
In a
world full of humans,
Hold the
corner solitary
I am
sitting;
still
I hope
not to leave,
sitting
from ear to ear,
Your
feet
I am
sitting in hope.
No comments:
Post a Comment