ક્યારેક
કદીક , ક્યારેક , વિચારું છું ,
શું તને મેં જોઈ હતી એવી
હૃદય સભર થાય તેવી ?
ફરી ફરી ને કેમ લાગે એમ ,
જોઈ , પણ અધૂરી
મધૂરી , પણ અધૂરી ?
શું કરું ?
જીવનભર જોયા કરું છબી તારી ?
તો શું ચાલશે કામ મારુ ?
આવતા રહે છે આવા
સવાલો અનેક નકામા ;
જયારે ખૂંટશે અજવાળા આંખ ના
ત્યારે કઈ છબી જોઇશ ?
જયારે દ્રષ્ટિ ના દેખશે છબી ,
ત્યારે , અનુભૂતિ થી વાતો કરીશ ?
જયારે આતમ ના કણ કણ માં
ભરી છે યાદ તારી ,
ત્યારે શું કામ ગાઉં ,
આંખે દેખી , ન દેખી ,
તારા જીસ્મ ની છબી અધૂરી ?
-----------------------------
Posted : 30 Sept 2021
Translated : 12 May 2021
Hindi : 10 Aug 2016
कुछ कम ही देखा !
Seen, but Incomplete
Sometimes
Sometimes,
sometimes, I think,
Did I
see you?
Heart-warming?
Why do
you think again and again,
Seen,
but incomplete
Sweet,
but incomplete?
What can
I do ?
Will I
see your image for the rest of my life?
So what
will work for me?
These
keep coming
Questions
many useless;
No
bright eyes when piled up
What
image will you see then?
When the
vision does not see the image,
Then, I
will talk from feeling?
When in
the particle of Atama
Your
memory is full,
What do
I sing then?
Seen
with the eye, not seen,
The
image of your body is incomplete?
No comments:
Post a Comment