મારી આહ ને નથી આવાઝ ,
આંખો થી વહ્યા ના જે ,
આંસૂ તે કોણ જોવે ?
સંસાર જાણે , હસું છું હું ,
મૌન ની પછેડી નીચે
ઢાંક્યું જે દર્દ , તે કોણ જાણે ?
મારી ખામોશી ને કોણ પિછાણે ?
નથી દીધી તેં આણ કોઈ ,
પણ
કહું કોને ? કહું શું ? કહું ક્યારે ?
ફરિયાદ છે ખૂદા થી ,
ન મળવા દીધા ;
દિવસ ના ઉજાલા માં
ન ભળવા દીધા ;
પણ રાત ના અંધેરા માં
કેમ જૂદા કીધા ?
==================
Posted : 25 Sept 2021
Translated : 11 May 2021
Hindi : 04 Oct 2016
कौन समजेगा
My sigh is not awaaz,
Do not
flow from the eyes,
Who will
see tears?
The
world knows, I laugh,
Down the
back of the silence
Who
knows the pain that was covered?
Who will
silence my silence?
You
didn't give me any money,
Also
tell who
say what say when
The
complaint is from God,
not
allowed to meet;
in the
light of day
Do not
mix;
But in
the dark of night
Why did
you say goodbye?
No comments:
Post a Comment