શું તું ક્યારેય બોલી 'તી ,
" મને યાદ નહીં કરતો ? "
બોલી હોય તો પણ શું ?
ફરી ફરી ને કહે મને મારી વફા ,
" ફરિયાદ ના કર
ઇશ્ક ને બદનામ ના કર " ;
ભલે તું છોડાવી આંચળ ,
સપના માં સરકી જા ,
પણ મારી યાદો થી કેમ છટકીશ ?
વાંક મારો હતો તે ખરું ,
એક વાર પકડી હાથ તારો
કેમ છોડ્યો ?
ફરિયાદ તો ખુદ થી છે ,
તેં તો કહ્યું 'તુ ,
" પ્રીતમ ,
ચાલીશ ને મારી સાથ ? "
=================
Posted on : 02 Sept 2021
Translated : 01 May 2021
Hindi : 14 April 2017
यादो से कैसे छूट पाओगी ?
Did you ever say
"Don't
you remember me?"
Even if
it is spoken, what?
Again
and again tell me my faithfulness,
"Don't
complain
Do not dishonor love " ;
Even if
you let go of the udder,
slip
into dreams
But why
escape from my memories?
It was
my fault, of course.
Hold
your hand once
Why did
you leave?
The
complaint itself is
You
said,
"Pritam,
Can you
walk with me? "
No comments:
Post a Comment