ક્યારેક તો કહેવું હતું ,
" જા , કરું ના તને પ્રેમ ,
કરું તો કરું , નફરત "
ક્યારેક તો પગ થી ઠોકર મારવી હતી !
મારી બેવફાઈઓ નો બદલો
ઠોકર ને બદલે
શું કામ વફાઓ થી ચૂકવ્યો !
એક વાર તો કહેવું હતું ,
" જા , તું ન મારો મિત ,
નથી મને તુજ થી પ્રીત "
વિરહ માં કૈંક વિસામો મળી જાત ,
ભુલાવવા તને
એક ખૂબસૂરત , બહાનું મળી જાત ;
દિલ ના એકાંત માં ઊંડા ,
ફરી એકવાર ,
જીવવાની આશ મળી જાત !
કાશ ,
ક્યારેક તો મારવી હતી ઠોકર ,
તારા પગ ની પાનીઓ ને ચૂમવા
બહાનું બની જાત !
==========================
Posted : 26 Sept 2021
Translated : 11 May 2021
Hindi : 02 Sept 2016
कभी तो होता ठुकराया !
Sometimes had to say,
"Go,
don't love you,
If I do, I'll do it, hate it."
Sometimes
I had to stumble with my feet!
Revenge
for my infidelities
Instead
of stumbling
What
work paid with loyalty!
Once had
to say,
"Go,
you are not my friend,
Don't you love me"
Some
kind of respite is found in the void,
to
forget you
A
gorgeous, pretentious breed;
Deep in
the solitude of the heart,
once
again,
Hope to
live!
alas,
Sometimes
I had to stumble,
To kiss
the leaves of your feet
Become
an excuse!
No comments:
Post a Comment