આજે પણ યાદ છે
એક ગ્રીષ્મ નો દિવસ પહેલો ,
જયારે
દિલ માં ભરી વિરાન
તારે ઘેર પહોંચ્યો ;
ત્યારે
તું આંખ થી અંદર ઉતરી ,
લાવી વાયરો વસંત નો ,
દિલ - વિરાન માં , હરિયાળી ભરી ;
હતી કેવી તું , તે દિવસ ?
દેખી કેવી હતી તને , તે દિવસ ?
જોવા જઈ રહું ઉભો
આયના સામે ,
મારી જ આંખ માં ઉતરી
ઝાંખું તારી એ છબી ;
વાત ને વર્ષો વીત્યા ,
આવી વસંતો અનેક
વાયરા એ જ લાવી ,
ગરજ ગરજ કર ,
ફરી ફરી ને
વર્ષા વાદળો લાવી ;
પણ છબી તારી
જે વસી છે આંખ માં મારી ,
એ તો આજ પણ દેખું
વરસ વીસ ની , કન્યા કુમારી
======================
Posted : 11 Sept 2021
Translated : 10 May 2021
Hindi : 01 Jan 2017
बहारे तो बहुत आयी
I remember it even today
The
first day of a summer,
when
Desolation
in the heart
You
reached home;
then
You
entered through the eye,
Lavi
wires of spring,
Dil-viran,
filled with greenery;
How were
you, that day?
How did
you see that day?
Stand up
to see
in front
of the mirror,
fell
into my own eyes
Faint
your image;
Years
passed,
Many
such springs
Vira
brought the same,
roar
roar
Again
and again
Rain
brought clouds;
But the
image is yours
Who
dwells in my eyes,
It is
visible even today
Twenty
years old, Kanya Kumari
-----------------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 12/03/2024
-----------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment