જે પડાવ ને
તેં માની લીધી મંઝિલ ,
મારે પણ ત્યાંજ પહોંચવું છે ,
તું ક્યાં રસ્તે નીકળી ?
તારા પગ ના નિશાન
કેમ કરી નિહાળું ?
હવે આંખો માં અંધારા છે !
પણ કાન મા તો
તારા પાયલ નો ઝણકાર
હજુ ગુંજે છે ;
પડ્યા જ્યાં જ્યાં , પગલાં તારા
એ રાહ ના પથ્થરો માં થી ,
પડઘા ઉઠે છે !
મને શું ફેર
રાહ છે અંધિયારી
કે ઉજિયારી ?
તારા ઝુલ્ફો માં મેં લગાવ્યા જે ,
તે ફૂલો ની ફોરમ
મારા શ્વાશ માં મહેકે છે !
વિનંતી કરું તો જમાના ને ,
અંધ સમજી
પકડશો ના કોઈ , હાથ મારો !
જો રાહ ના હર એક પથ્થર પર
ખાઉ ના ઠોકર ,
તો હર ઠોકરે ,
તારા ગીત , કેમ કરી ગાઉં ?
કવિત મારા કોઈક વાંચશે ,
ગાઉં જો ઉંચા અવાજે
તો વળી , કોઈક સાંભળશે ,
પણ કોઈ નહિ સમજે
=====================
Posted : 02 Sept 2021
Translated : 03 May 2021
Hindi : 15 March 2017
किस रस्ते से तू गुजरी ?
Which camp
You have
accepted the destination,
I also
want to reach there.
Where
did you go?
Your
footprints
Why are
you watching?
Now the
eyes are dark!
But in
the ear
A
glimpse of Tara Payal
still
echoes ;
Where
you fell, your steps
From
those waiting stones,
Echoes!
what's
wrong with me
Waiting
is darkness
Or
Ujiari?
I put in
your zulfo,
Forum of
those flowers
Smells
in my breath!
If you
please, Jamana,
understand
the blind
Do not
catch anyone, my hand!
Jo rah
na har on a stone
don't
stumble,
So every
stumble,
Why
should I sing your song?
Someone
will read my poem,
Sing
loudly
Then
again, someone will listen,
But no
one will understand.
No comments:
Post a Comment