તું આવી એ પહેલા
ચોતરફ હતું ,
ઘેરતું ઘનઘોર અંધારું ;
હતો રાતો માં મારી
એકલતા નો વાસ ;
તું આવી
સાથે સવાર લાવી ,
પ્યાર ના તારા દિવા થી ,
જીગર ના હર ખૂણા માં
રોશની છાઈ !
સ્પર્શવા તને વાયરો વસંત નો વાયો ,
તને જોવા
વાદળા માં થી ડોકિયું કર્યું ચાંદે ,
'ને ચાંદની પણ શરમાઈ !
ફરિયાદ પણ છે ,
નિગાહો માં છો
પણ કેમ બાંહો માં નહિ ?
નથી માનતું મન
તું છો આંખો થી ઓઝલ ,
પણ સંભારતાં જ નામ તારું ,
દિલ માં પ્રગટે હજાર દિપક ,
તું છો
વિરામ નું સ્થાન મારુ
=================
Posted : 25 Sept 2021
Translated : 11 May 2021
Hindi : 06 Oct 2016
मानो बहारे भी रुक गयी !
Before
you came
was all
around,
dark
pitch black;
I was in
the night
Abode of
loneliness;
you came
brought
the morning along,
From
your light of love,
In every
corner of the liver
Shadow
of light!
To touch
thee the wires of the spring,
to see
you
The moon
peeked through the clouds,
Even the
moon was ashamed!
There is
also a complaint,
You are
in the eyes
But why
not in the arms?
The mind
does not believe
You are
blind to the eyes,
But your
name is in Sambhar,
A
thousand lights shine in the heart,
you are
My place
of rest.
No comments:
Post a Comment