સત્યાશી મોં જન્મ દિન / 27 જૂન 2020
=========================
સવારે ઉઠતા સાથે જોયું એક કાર્ડ
જેમાં લખ્યું 'તું :
===========
મારા હમસફર , મારા હમદમ ;
આજે મંગલ અવસર છે - તમારો જન્મ દિન ;
પ્રભુ તમને માનસિક , શારીરિક રીતે ,
એકદમ સક્ષમ - સ્વસ્થ અને તંદુરસ્ત રાખે
અને એવા કાર્ય કરો કે
બીજાના પ્રેરણા રૂપ બનો ;
જિંદગી માં બે મોટા Speed-breaker આવ્યા
( Bypass અને Herpes ),
જે પ્રભુકૃપા થી pass કરી શક્યા ;
હું
તમારી સાથે , તમારી પૂરક બની ને રહું
તેવું પ્રભુ પાસે યાચું છું ;
તમારી જ ,
ભારતી
--------------
તો , સામી બાજુ લખ્યું હતું :
-------------
मेरे वृद्धत्व की काठी
----------
अपने दिल की बात
हम आपसे कह नहीं पाते ,
बिना कहे ,
हम रह भी नहीं पाते ;
अय खुदा ,
ऐसी किस्मत बना के
वो खुद आकर हमसे कहे ,
की
हम आपके बिना , रह नहीं पाते
========================
=================================================
Satyashi Mom's birthday
Saw a
card while waking up in the morning
In which
it is written 'You:
===========
My
humsfar, my hamdam;
Today is
Mangal Vasar - your birthday;
May God
bless you mentally, physically,
Quite
capable - keep fit and healthy
And act
like that
Be an
inspiration to others;
Two big
speed-breakers came in life
(Bypass
and Herpes),
Who
could pass by God's grace;
I
Be with
you, be your complement
I pray
to the Lord;
your
own,
Bharti
------------------------------------------------------------
Translated in Google Translate - 06/03/2024
-------------------------------------------------------------