ઉનાળા ના એક દિવસે આવી
તેં મારો હાથ પકડ્યો ,
બોલી ,
" ચાલ તને લઇ જાઉં
વૃન્દાવન ની કૂંજ માં ,
મધુવન માં ,
તું જ છો મારો કૃષ્ણ
હું જ તારી રાધા ,
તારા ભાગ્ય ની વિધાતા " ;
સાંભળી તારો સૂર
મારી વાંસળી ટહુકી ,
તારો હાથ
હજુ છે મારા હાથ માં ,
તારી આંખ માં પરોવી
ભીની આંખ મારી ,
અહિંયા જ ઉભો છું ;
કયો વાર હતો ઉનાળા નો એ
જયારે
તું મને પહેલીવાર મળી ?
હું તો રહીશ જીવનભર
એ શુક્ર નો , શુક્રગુજાર
==================
Posted : 07 Sept 2021
Translated : 07 May 2021
Hindi : 31 Jan 2017
वो क्या वार था ?
One summer day came
you hold
my hand
bid,
"Let
me take you
In the
garden of Vrindavan,
In
Madhuvan,
You are
my Krishna
I am
your Radha,
"The
Manifestation of Your Destiny";
Hear
your voice
play my
flute,
your
hand
still in
my hands,
A speck
in your eye
my wet
eyes,
I am
standing here;
What
time was summer?
when
Did you
meet me for the first time?
I will
stay forever
A Shukra
no, Shukragujar.
No comments:
Post a Comment