લખું જે આજ
વાંચશે કોઈ કાલ ?
કોઈ જવાબ નથી
તો શું લખવાનું કરું બંધ ?
જે લખું છું તે
નથી વાત મારા એકલાની ,
એ તો છે
પ્રેમ કથા પણ તારી ;
તેં , ન બોલી ને સંભળાવી
તો શું ?
અમાનત તો તારી જ છે !
મારી વફા નો પૂરાવો
જો કોઈ માંગે
તો તારી યાદ માંગે ,
સંસાર શું માંગે ?
જેને જેમ માનવું હોય
તેમ માનવા દો ;
હું તો તને આજ પણ ચાહું ,
મારા વિના
કરે છે તને કોઈ યાદ આજ ?
કેવી આજ ?
તને જેની આશા હતી
તે કાલ જેવી આજ !
મારા ગયા પછી થશે લુપ્ત બધી ,
ગઈ કાલ , આજ , આવતી કાલ ,
રહેશે નહિ કશું
તારું કે મારુ ;
વસંત તો આવતી રહેશે ,
રહેશે પ્રગટતા પ્રાણ બારમાસી માં ,
ના તને શોધશે કોઈ
ના મને
=============
Posted : 04 Sept 2021
Translated : 06 May 2021
Hindi : 04 Feb 2017
तुम्हे , कौन ढूंढता है आज ?
Write that today
Will you
read it someday?
There is
no answer
So why
stop writing?
What I
write
It's not
about me alone,
That's
it
The love
story is also yours;
You did
not speak and narrated
so what
The
deposit is yours!
Proof of
my loyalty
If
anyone wants
So
remember you,
What
does the world want?
Believe
it or not
Let it
be believed;
I still
love you today
without
me
Does
anyone remember you today?
how is
today
What you
hoped for
It's
like yesterday!
After my
departure, all will disappear,
yesterday,
today, tomorrow,
There
will be nothing
yours or
mine;
Spring
will keep coming,
Will be
manifesting life in perennials,
No one will find you
no me.
------------------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 13/03/2024
-----------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment