અતિત ની કૈંક યાદો
જાણે થંભી ગઈ છે ,
હિમાલય ના શૃંગ પર
માનો
બર્ફ ની ચાદર થીજી ગઈ છે ;
ચાલતો રહ્યો
થીજેલી ક્ષણો ને છોડી પાછળ ,
વધતો રહ્યો આગળ ;
ઉભો રહી , ફેરવી મોઢું
રહી ગઈ જે યાદો પછીતે ,
જોવા ની હિમ્મત નથી ;
જોઉં તો પહાડ પણ
પીગળી જશે ,
જામી ગયેલી પળો ,
આંસૂ બની ને વહી જશે ;
શું ક્યારેક વસંત આવી'તી ?
મને નથી એ આભાસ ,
શાયદ ,
આવતા પહેલાજ , મુરઝાઈ હતી
==========================
Posted : 08 Sept 2021
Translated : 08 May 2021
Hindi : 25 Jan 2017
तो चट्टानें पिघल जाएगी
Some memories of Atit
seems to
have stopped,
On the
crest of the Himalayas
Believe
it
The
sheet of ice is frozen;
kept
walking
Leaving
frozen moments behind,
growing
further;
Standing,
turned face
After
the memories that remain,
Do not
dare to look;
Even the
mountain
will
melt,
frozen
moments,
Tears
will flow;
Did
spring ever come?
I have
no idea
perhaps,
Before
coming, there was Murzai.
No comments:
Post a Comment