લાંબી મુદત પહેલા
તેં નક્કી કર્યું ,
હું કોણ છું તારો ;
પૂછી ને ,
" છો ને તું વ્હાલમ મારો ? "
પણ કેમ ના પૂછ્યું ,
" હું કોણ છું તારી ? "
કદાચ પૂછવાની જરૂરત ન લાગી ?
કદાચ તને યાદ આવી ,
શું પૂર્વ જન્મ ની યાદ આવી ?
જયારે કહ્યું ,
મજનુ એ લૈલા ને ,
ફરહાદે શીરીન ને ,
મેહવાલે સોહની ને ,
વિજાનંદે શેણી ને ,
" તું ના ફક્ત પ્યારી
તું છો ,
પ્રાણ થી પણ પ્યારી "
=================
Posted : 23 Sept 2021
Translated : 10 May 2021
Hindi : 09 Dec 2016
मैं तुम्हारी क्या लगती हूँ ?
Before long
you
decided,
Who am I
to you;
ask,
"Are
you my lover?"
But why
didn't you ask,
"Who am I to you?"
Maybe you didn't feel the need to ask?
Maybe
you remembered
Did you
remember your previous birth?
when
said
Majnu e
Laila,
To
Farhad Sheerin,
To
Mehwale Sohni,
Vijanande
Sheni,
"You
don't just love
you are
dearer
than life"
No comments:
Post a Comment