હજારો વર્ષ પહેલા કહ્યું કૃષ્ણે ,
" અર્જુન , યુદ્ધ પૂરું થયું ,
નજર ન પહોંચે ત્યાં સુધી
રણ મેદાન , મૃત દેહો થી ઢંકાઈ ગયું ,
બચ્યા છે ત્રણ , તું , હું , અને આ રથ ,
ના , ફક્ત બે , તું અને હું ;
પિતામહ ભીષ્મ ના તીરો થી
રથ તો , ક્યાર નો જલી ચુક્યો છે ;
પૂરું થાય યુદ્ધ ' ને
તું ઉતરી જા અણીશુદ્ધ ,
એ ઇરાદે ,
થઇ ગયો છે જે રાખ ,
રથ ને, મેં દેહ દીધો છે "
પણ મારુ યુદ્ધ છે અર્વાચીન ,
નથી એ પ્રાચીન ;
હતી જે મારી સારથી
છોડી રથ દિલ નો ,
ઉતરી ગઈ છે ક્યારથી !
શરિર નો મારો
દેખાય છે જે , રથ બહાર થી ,
અંદર થી જ્ળ્યો છે ,
ખાક થયો છે ;
ઝીલવા જમાના ના તિર ,
કેટલા હવે બાકી ?
================
Posted : 14 Oct 2021
Translated : 18 May 2021
Hindi : 07 March 2016
सारथी मेरा
Thousands of years ago Krishna said,
"Arjuna,
the war is over,
Until
the sight
The
desert plain, covered with dead bodies,
There
are three left, you, me, and this chariot,
No, just
two, you and me;
From the
arrows of grandfather Bhishma
The
chariot, when has it burned?
The war
is over
You come
down impure,
with
that intention,
Ashes
that are done
To Rath,
I have given the body"
But my
battle is arcane,
Not that
ancient;
Which
was my essence
leave
the chariot heart,
Since
when has gone down!
body
blow
which
appears, from outside the chariot,
burning
from within,
has been
eaten;
The
arrow of the Zhilwa era,
How many
left now?
-------------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 11/03/2024
------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment