તને ખબર છે ,
મેં દગો જરૂર કર્યો , પણ જાત થી ,
જમાના થી નહિ ;
એ પણ જાણૂં કે છેતરી ખૂદ ને ,
તું પણ કરતી રહી વફા , જમાના ને !
મેં તો , છૂપાઈ જમાના થી ,
બેસી એકલતા ના અંધેર ખૂણે ,
તારા આંસૂ ઓ ના પીધા જામ ;
'ને લગાવી આગ દિલ માં ,
કુટુંબી ઓ ની , મહેફિલ પણ રોશન કરી !
હવે બૂઝશે દિપક દિલ ના,
મારા હવે વિરહ - તેલ ખૂટ્યા ;
ફરિયાદ કોને કરું ?
સાંભળશે શું જમાનો ?
ન સંભળાણો જેને
તારા પાયલ નો ઝંકાર ,
મારા ગીત ને શું સાંભળશે ?
==============================
Posted : 15 Oct 2021
Translated : 19 May 2021
Hindi : 27 Feb 2016
तब शिकवा किस से करे ?
You know ,
I
betrayed need, but from myself,
Not
since time;
Also
know that cheating yourself,
You have
also been faithful, Jamana!
Since I
hid,
Sit in
the dark corner of loneliness,
Don't
drink your tears;
set fire
to the heart,
The
family's party also lit up!
Deepak
Dil's heart will burn now,
My now
virah- oil is missing ;
Who
should I complain to?
What
time will you hear?
No
lectures
The
jingle of your feet,
What
will listen to my song?
No comments:
Post a Comment