જોવા જાવ તો
આપણો દુશ્મન હતો સંસાર સારો ,
પણ એ કૈં ન્હોતી નવાઈ ;
હું તો હાર્યો
સંસાર થી નહિ , સ્વજનો થી !
ક્યાં જઈ કરું ફરિયાદ ?
કોને કરું ફરિયાદ ?
કશું ઉમેરવું છે તારે ?
કહીશ પણ કેમ ?,
આવાજ મારો ઉધાર લઈશ ?
ભૂલી જા ,
વાત કોઈ સાંભળે સંસાર
તે ભૂલી જા ;
મેં સાંભળી છે ,
ચૂંટી ચૂંટી ને પરોવ્યા છે
ગીતો મારા ,
પહેરાવ્યો જે હાર ગળા માં તારા ,
ન કોઈ સમજે તે જ સારું
========================
Posted : 01 Oct 2021
Translated : 12 May 2021
Hindi : 19 June 2016
है कोई समजने वाला
The necklace you wore around your neck
Go see
it
Our
enemy was the good world.
But it
is not a surprise;
I lost
Not from
the world, but from relatives!
Where
can I complain?
Who
should I complain to?
Do you
have anything to add?
I will
say why?
Will you
borrow mine?
forget
it,
No one
listens to the world
Forget
it;
i have
heard
Picked
and picked
songs my
The
necklace you wore around your neck,
It is
better that no one understands.
No comments:
Post a Comment