રહી રહી ને ઉઠે છે સવાલ ,
મળી ને ક્ષણભર
જો જુદા પડવાનું હતું જીવનભર ,
તો શું કામ મળ્યા ?
જો બાગ અરમાનો નો ઉજડવાનો હતો
તો
ફૂલ આશા ના શું કામ ખીલ્યા ?
મારે હતી જરૂરત ,
એક દિન માટે ગાંડા થવાની,
કેમ ના થયો ?
તારે , બેશરમ થઇ , કહેવાનું હતું જમાના ને ,
" આ જ મારો યાર છે " ,
કહ્યું ના કેમ ?
કેવી હતી એ મજબૂરી , જેણે મને કહેતા રોક્યો ,
" યાર ને તુજ થી પ્યાર છે " ?
જાણું છું સવાલો ના આ , નથી કોઈ જવાબ ,
ન તારી પાસે , ન મારી પાસે ,
પણ પૂછતો રહેશે , હર એક શ્વાશ ,
સવાલ પછી સવાલ
======================
Posted : 26 Oct 2021
Translated : 25 May 2021
Hindi : 15 June 2015
इन सवालो का कोई जवाब ?
Question after Question
The
question keeps coming up,
It's
been a while since we met
If
separation was for life,
So what
work did you get?
If the
garden Armano was to be planted
So
What
kind of work did flower hope bloom?
I needed
to be
mad for a day,
Why
didn't it happen?
You,
shamefaced, had to say to Jamana,
"This
is my friend",
Why did
you say no?
What was
the compulsion that stopped me from saying,
"Yar
ne tuj thi pyar hai" ?
I know
these questions, no answers,
Not to
you, not to me,
But will
keep asking, every breath,
Question
after question.
No comments:
Post a Comment