કેવો હતો વૈશાખ એ
જયારે તું
વાદળ બની ને આવી ,
મારા દિલ ની મરુભોમ માં
બહાર બની ને છાયી ;
આભ થી વરસ્યા ન કોઈ છાંટણા
પણ ફૂલ ખીલી ગયા ,
વરસ્યા મારી આંખો થી રંગ જે ,
બની સપ્તરંગી મેઘધનુ
દામન માં તારા ઉમટ્યા ;
પછી મારા બે હાથ વચ્ચે
થંભી ગયો હાથ તારો ,
પણ દુપટ્ટો દામન થી કેમ સરક્યો ?
આજ પણ તરે છે આંખ સામે નજાકત તારી ,
વૈશાખી તો ઘણી આવી ને ગઈ ,
ક્યારેક ગુલ પણ ખીલ્યા ' ને કરમાયા ,
પણ કરમાશે નહિ કદી ,
કાળા ભમ્મર ઝુલ્ફો ની યાદ તારી ;
છો રહ્યું બહાર એકાંત ,
વહે છે સદા જીગર માં
સૂરો ની તારા
સ્વરાવલિ
===================
Posted : 03 Oct 2021
Translated : 15 May 2021
Hindi ; 30 May 2016
मेघधनू बन खिंच गए
How was Vaishakh A
when you
came as
a cloud,
In the
desert of my heart
Out
became the shadow;
No rain
or sprinkles from Abha
But the
flowers bloomed,
Rain
that color from my eyes,
Become a
rainbow rainbow
In Daman
the stars rose;
Then
between my two hands
Your
hand stopped,
But why
did the dupatta slip from Daman?
Even
today, your sight floats in front of my eyes,
Vaishakhi
has come and gone a lot,
Sometimes
flowers also bloomed,
but will
never do,
You
remember the black-browed Zulfo;
Being
alone outside,
Flows
forever in the liver
Soro Ni
Tara
Swaravali.
No comments:
Post a Comment