તું કહે ,
" શું ફાયદો રડી ને ? "
કહે તું જ ,
હતું કૈં બીજું , મારા હાથ માં ?
જયારે સતાવ્યો , રીબાવ્યો , જમાના એ ,
તારી જ યાદ આવી !
ચાલો ,
ગુજારવા ઉમ્ર , એનો તો સહારો છે !
વિચારું છું ,
તારા અરમાનો ને અને આંસૂ ઓ ને
સમજ્યો કે નહિ ?
મારા હૃદય ના ચિત્કાર માં ,
તારા ઉર ના હાહાકાર ને
સામ્ભળ્યો કે નહિ ?
હવે તો પડી સાંજ ,
લાવશે શાતા
રાત
====================
Posted : 15 Oct 2021
Translated : 18 May 2021
Hindi : 02 March 2016
अब तो शाम होने चली है
Now it is Evening
You say
"What's
the use of crying?"
say you
Was
there anything else, in my hands?
When
persecuted, abused, at that time,
I
remembered you!
come on
Age to
live, it is a support!
thinking,
Your
wishes and tears
Did you
understand or not?
In my
heart's desire,
You are
crying
Heard or
not?
Now it's
evening,
Shata
will bring
the
night.
No comments:
Post a Comment