હતો શું ગુન્હો મારો ?
જમાના ની રીત જાણવા છતાં ,
શું કામ મિલાવી
આંખ થી મારી , આંખ તારી ?
કાશ !
તે દિવસે , તેં ફેરવી લીધું હો ' ત , મોઢું તારું !
ડૂબ્યો હું તારી આંખો ના સાગર અથાગ માં ,
તો મારો શું વાંક ?
આજ પણ , આંખો થી તારી
આંખો મળતા જ મારી ,
ખૂદ ને ભૂલી જાઉં છું ;
ડરી જમાના ના રિવાજો થી ,
મળી ના હો 'ત જો
આંખ મારી ને તારી ,
તો બનત કેમ , કહાની આપણી ?
જન્મતા પહેલાજ , મરી જાત ,
મારા - તારા પ્રણય ની વાત
====================
Posted : 07 Oct 2021
Translated : 16 May 2021
Hindi : 09 May 2016
कुसूर क्या था मेरा ?
What was my crime?
Despite
knowing the ways of the times,
What a
job
My eye,
your eye?
Alas!
On that
day, you would have turned away, your face!
I
drowned in the ocean of your eyes,
So what
is my fault?
Even
today, from your eyes
As soon
as my eyes meet,
I forget
myself;
From the
customs of the old days,
If not
found
wink at
you
So why
does it happen, our story?
Before
birth, death,
About
your love affair.
No comments:
Post a Comment