આજ પણ વાદળો પૂછે છે ,
" છે કોઈ સંદેશો ,
કોઈ યક્ષ કન્યા ને નામ ?
ઉર્વશી - મેનકા જેવી
કોઈ અપ્સરા ને નામ ? "
શું કહું વાદળો ને ?
મારા જ આંસુઓ ની બની વરાળ ,
બન્યા જે વાદળો ને ?
સંદેશો તો છે , લાંબો લચક છે ,
પણ નથી તારું ઠેકાણું ,
તારા રહેઠાણ નું
નથી મને કોઈ વહાણું ;
વાદળ પૂછે છે ,
" ક્યાં જઈ વરસું ? "
જ્યાં નથી તારો કોઈ અંદેશ ,
મોકલું ક્યાં સંદેશ ?
હજુ ત્યાં જ બેઠો છું ,
છોડી મને એકલો નીકળી ચાલી ,
ત્યાં જ બેઠો છું ;
જે રાહ પર પડી હતી પગથાર તારી ,
આજ પણ , એક્ટશ નિહાળે નજર મારી ;
' ને વિચારું ,
મળી મળી ને ફરી આપવી હાથ તાળી ,
નથી કોઈ નવાઈ તારી ,
ગયા અનેક જન્મો માં
તને જોઈ , પછી ખોઈ ,
વાદળ ,
કહે આવતા જનમ માં
ક્યારે જોઇશ ?
=======================
Posted : 02 Oct 2021
Translated : 14 May 2021
Hindi ; 13 June 2016
कोई नयी बात तो नहीं !
Even today the clouds ask,
"There
is a message,
Any
Yaksha girl name?
Urvashi
- like Maneka
Name a
nymph? "
What can
I say to the clouds?
My own
tears turned to steam,
What
happened to the clouds?
There is
a message, a long string,
but not
your whereabouts,
of your
residence
I have
no ship;
the
cloud asks,
"Where
shall we go?"
where
you have no purpose,
Where to
send the message?
still
sitting there
left me
alone
I am
sitting there;
On which
your foot rested,
Even
today, I looked at Aktash;
' think,
Clap
your hands when you meet and give again.
No
wonder you
In past
many births
saw you,
then lost you
cloud,
It is
said that in Janam
When
will you see?
------------------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 12/03/2024
------------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment