આ ક્યાં રસ્તા નો રાહી હું ?
જે પડાવ પર જવું'તું રોકાય ,
ત્યાં ચાલતો રહ્યો ,
પડાવ રહી ગયો પાછળ
પણ હવે કદમ ઉઠતા નથી !
આ કેવી પગથાર જ્યાં
મંઝિલો આવતી ગઈ ,
આવી ને જતી રહી ,
પણ ખૂટી ના પગથાર !
આ કઈ દિશા છે ,
જ્યાં રાત રોકાઈ જાય છે ,
પણ ચાંદ રહે છૂપાય ?
કઈ મહેફિલ છે આ ,
જ્યાં લોકો ઉમટે છે ,
થાય છે શરાબ માં ચકચૂર ,
પણ એકમેક ની કર્યાં વિના ઓળખાણ ,
ઉઠી ને મહેફિલ થી ,
ચાલતા થાય છે ?
==================
Posted : 18 Oct 2021
Translated : 20 May 2021
Hindi : 06 Jan 2016
ये कैसी महफ़िल हैं ?
Where is this road?
You stay
at the camp,
walked
there,
The camp
was left behind
But now
do not step up!
This is
how the footing where
Destinations
came,
came and
went,
But do
not miss the footing!
which
direction is this
where
the night stops,
But the
moon remains hidden?
What
feast is this,
Where
people flock,
There is
drunkenness,
But
without knowing each other,
Get up
and party,
Is
walking?
No comments:
Post a Comment