જો તું બેઠી હોત આજ સામને
તો શું કરત વાત ?
ગાત કોઈ પ્રિત નું ગીત ?
કે , આંખો થી આંખ, કરી લેત ,
કરવી જે વાત ?
સામસામા બેઠા જયારે મૂંગા રહ્યા ,
હવે તું દૂર છો જયારે ,
ટકોરા કરું છું , યાદો ના દ્વારે ;
હતું સાંભળવું જે મારે,
તું ના બોલી ,
સર્યા તારા શબ્દ બે ,
ન પહોંચ્યા કાન મારે ;
નસીબ થી લડતો રહ્યો છું ,
લડતો રહીશ ,
તારી ખામોશી ની ફરિયાદ
કોને કરું ?
==================
Posted : 17 Oct 2021
Translated : 20 May 2021
Hindi : 08 Jan 2016
खामोशी का गीला किससे करू ?
If you were sitting in front of me
So what
are you talking about?
Sing any
idol song?
That,
eye to eye, would have done,
What to
do?
Sitting
face to face while remaining mute,
Now that
you're away,
I fight,
through memories;
What I
wanted to hear was,
you
don't speak
Sarya
your word two,
I did
not reach my ears;
Fighting
with luck,
keep
fighting
Complaining
about your silence
to whom.
No comments:
Post a Comment