જો નીકળું તારી ગલી માં
તો શું ઓળખીશ મને ?
જોઇશ મારા સફેદ વાળ,
ત્યારે ગૈર તો નહિ સમજ ?
જે પ્રિતમ ને
ફક્ત સપનો માં જ પિછાણ્યો ,
થોડો ઘણો જરૂર બદલાણો છે :
નજરે પડી ' તી જે હસ્તરેખા ,
હવે તે ચહેરે ચડી છે !
કમ્મર પણ વાંકી વળી છે ,
આંખ પર છવાઈ છે ઝાંખપ
'ને ચાલ ધીમી પડી છે ,
પણ ખયાલો એજ છે ;
થતો ના હોય વિશ્વાશ તો સાંભળ ,
લગાવી કાન તારા, છાતી પર મારી ,
સાંભળ ;
સાંભળ્યું શું ?
ધડક ? ધડક ? ધડક ?
ફરી ધ્યાન થી સાંભળ ,
કહી રહી જે દિલ ની ધડકન ,
" પ્રિયા
તું ભોળી છો ,
મને જાણ ના સફેદ વાળ થી ,
જ્યાં હર પળે પડઘા પડે નામ ના તારા ,
એ દિલ થી મને પહેચાન "
=================
Posted : 06 Oct 2021
Translated : 16 May 2021
Hindi : 15 May 2021
पर खयालो वही है
If I leave in your street
So what
do you know me?
I want
my white hair,
Do not
understand then?
To
Pritam
Fled
only in dreams,
A few
changes are needed:
The
visible handwriting
Now it
is on the face!
Even the
waist is bent,
The eyes
are dim
' has
slowed down,
But the
ideas are the same;
If you
don't believe, listen.
Put your
ear, my chest,
Listen
What did
you hear?
beat?
beat? beat?
Listen
carefully again,
Saying
the beating of the heart,
"Priya
you are
naive
From
white hair I don't know,
Where
your name echoes every moment,
"Know
me with that heart."
No comments:
Post a Comment