લખ્યા' તા લેખ જે વિધિએ લલાટ માં તારા ,
મેં ન જોયા ;
ફક્ત ચૂમ્યું , વળી નીચા, કપાળ તારું ;
ન તેં સાંભળી ,
કહી રહી થી જે કથા , રેખા મારા હાથ ની ,
ફક્ત અડાડી હોઠ તારા , ચૂમી રેખા ;
ના વિચાર્યું હશે કેવી એ સફર
જેમાં હશે ના કોઈ હમસફર ;
ન જાણ્યું છે કોઈ મંઝિલો ,
હશે ક્યારેક રસ્તા તણો અંત ?
ન્હોતી કોઈ તારી ખબર ,
હતી ધૂન એક ચાલવા ની ,
હતી બીજી એક ,
લખ્યા લેખ જે લલાટ માં ,
કહાની તે લખવાની ;
ખર્યાં જે ફૂલ તારા કેશ થી
જઈ તારા પગ ને અડ્યાં ,
ઉઠાવી મેં પરોવ્યા ,
બનાવ્યો હાર ગીત નો , ગાવા ;
ચાલ , લે માન ,
સારું થયું ન જાણ્યું મેં
વિધિ એ લખ્યું શું
લલાટ માં તારા ' ને હાથ માં મારા
==================
Posted : 07 Oct 2021
Translated : 16 May 2021
Hindi : 14 May 2016
न सोचा अंजाम क्या होगा
Wrote the article, which was written in the forehead,
I did
not see;
Just
kissed, and low, thy forehead;
didn't
you hear
The
story you are telling, the line of my hand,
Just
open your lips, kiss the line;
No, I
would have thought how the trip was
In which
there will be no Humsafar;
have not
known any destinations,
Will
sometimes be the end of the road?
no one
knows you
was the
tune of a walk,
was
another one,
Wrote an
article in Lalat,
To write
the story;
The
flowers that fell from your cash
go to
your feet,
I ate
it,
Bhakti
haar song no, sing;
Come on,
Le Mans,
I did
not know well
What did
the ritual write?
Your
forehead in my hand.
No comments:
Post a Comment