મચી છે ધૂન જમાના માં ,
હજાર મુખ થી ઉઠે છે આવાજ ,
" સિયા - રામ : રાધે - શ્યામ " ,
કેમ કોઈ નથી ગાતું ,
" તારું નામ : મારુ નામ " ?
કેમ લીધા કરું હું એકલો
તારું નામ ?
ન સાંભળે સંસાર તેમ
સવાર સાંજ ?
મને કેમ બોલાવ્યો નહિ કદી, લઇ મારુ નામ ?
શું ખફા મારી કે તારા હોઠ પર ન આવે
મારુ નામ ? તારા પ્રિતમ નું નામ ?
મને ના ગમ્યો તારો જવાબ ,
" બોલાવું લઇ તારું નામ ,
તો જમાનો કરે બદનામ "
==================
Posted : 17 Oct 2021
Translated : 20 May 2021
Hindi : 08 Jan 2016
ज़माना करेगा बदनाम !
=========================================================================
Made in the era of music,
A voice
rises from a thousand mouths,
"Siya-Rama:
Radhe-Shyam",
why no
one sings
"Your
Name: My Name"?
Why
should I take it alone?
your
name
As the
world does not listen
Morning
evening?
Why did
you never call me, take my name?
Do not
be angry that your lips
my name
Name of your lover?
I don't
like your answer,
"Call
your name,
So let
the times be disgraced"
Translated in Google Translate - 08/03/2024
No comments:
Post a Comment