વિચારું ફરી ફરી
કર્યો મેં શું ગુન્હો ?
ના તને પ્યાર કર્યો ? તે ?
એ તો નહોતો જ !
કરી પ્યાર ,
કર્યો ના એકરાર ? તે ?
બેશક , હતો એજ !
ન ચાલ્યો તારી રાહ પર
બની હમસફર ? તે ?
એ પણ હતો !
લખ્યા ના તને પ્રેમ પત્રો ?
લખ્યું જે , કહી શક્યો ના ? તે ?
કીધું જે , કરી શક્યો ના ? તે ?
ગુનગુણાયો ,
પણ ઊંચા આવાજે ,
ગાયું ન કોઈ ગીત ? તે ?
વિરહ ને તારા , લડાવ્યો ખૂબ
પણ પ્રેમ - અગન તારો
બૂઝાવી ન પાયો ? તે ?
કેટ કેટલા ગુન્હા ,
થવા દીધું હતું જે થવાનું ,
અસંભવ ને
કરી ના શક્યો સંભવ ? તે ?
સજા તો મળી છે ,
જીવનભર તારી યાદ માં જળવાની ,
વિધિ ની રજા મળી છે !
===========================
Posted : 09 Oct 2021
Translated : 16 May 2021
Hindi : 08 May 2016
क्या क्या बताऊं ?
Think again
What
crimes did I do?
No love
you? that?
It was
not!
curry
love,
Did not
agree? that?
Undoubtedly,
it was the same!
I did
not follow you
Bani
Humsafar? that?
It was
too!
Did you
write love letters?
What was
written, could you tell? that?
Said
that, could not? that?
qualities,
But at
higher altitudes,
No song
sung? that?
Virah ne
Tara, fought a lot
But love
- agan taro
Can't
get rid of it? that?
how many
crimes
What was
allowed to happen,
Impossible
Couldn't
do it? that?
Punishment
has been received.
To
remember you all my life,
The
holiday has been received!
No comments:
Post a Comment