પાંખ સળગતા પહેલા
પૂછ્યું ના પરવાના એ ,
" શમા ,
ક્યાં છે સિંગાર તારો ? "
જયારે મળી તું સપના માં
ન પૂછ્યું મેં ,
" સૂરા ,
ક્યાં છે તારો હેમ નો હાર ? "
હું તો હાર્યો જમાના થી
વિરહ થી નહિ ;
મને હજુ પણ યાદ છે
કહ્યું ' તું , તેં એક દિન ,
" કર માં રાહ ને બરબાદ ,
છોડ મંઝિલ નો વિચાર
ચાલતો રહે ,
મારે ગળે હેમ નો નહિ ,
તારા હાથ નો છે હાર "
=================
Posted : 13 Oct 2021
Translated : 17 May 2021
Hindi : 17 March 2021
ज़माने से हारा हूँ
Before the wing burns
No
permission asked,
"Shama,
Where is
your makeup? "
When I
met you in my dreams
I didn't
ask
"Sura,
Where's
your ham necklace? "
I have
been defeated ever since
Not out
of spite;
I still
remember
Said
'You, you one day,
"Wretched
in wait,
The idea
of plant destination
keep
going,
I don't
like ham,
The
necklace belongs to you"
No comments:
Post a Comment