અગર તું પૂછે કે ,
" મને કેમ કરી યાદ ? "
તો શું કહું ?
ચૂપ જ તો રહું !
કેમ જાણે પૂછે કોઈ ,
" કેમ શ્વાશ લે છે તું ? "
હું પણ પૂછી શકું ,
" તું જ બતાવ ,
તને કેમ કરી ભુલાવું ? "
તો શું જવાબ દેત તું ?
શરમ થી , આંખો ઝુકાવી લેત , તું ?
અગર તે પૂછ્યું હોત મને ,
" શું મને પ્યાર કરછ તું ? "
તો શું ઈનકાર કરત ?
કે , સવાલ ના જવાબ માં ,
તને જ પૂછત ,
" શું તે પણ ક્યારેય , કોઈ ને
કર્યો છે પ્યાર ? "
તો શું
ઈશારા થી કરત એકરાર ?
કે
બોલી , મને ખુશ કરત ?
====================
Posted : 20 Oct 2021
Translated : 24 May 2021
Hindi : 09 Nov 2015
क्या जवाब देती ?
If you ask,
"Why
did you remember me?"
So what
can I say?
Keep
quiet!
Why, one
might ask,
"Why
are you breathing?"
may i
also ask
"Show
yourself,
Why
forget you? "
So what
would you answer?
Shy,
would you lower your eyes?
If he
had asked me,
"Do
you love me?"
So why
refuse?
That, in
answer to the question,
just
asking you
"Does
that ever, anyone?
Have you
made love? "
so what
Do you
agree with a gesture?
K
Boli,
would you make me happy?
No comments:
Post a Comment