તારા હર શ્વાશ માં
-------------------------
હજારો વર્ષ પહેલા
બનાવી તિર ની શૈય્યા , ભિષ્મ સૂતા ,
લઇ ને મન માગ્યા મોત નું વરદાન , સૂતા ;
હું પણ સૂતો છું શૈલ્ય શૈય્યા પર
બનાવી બિછાનું જમાના ના તીરો નું ;
ઉઠ્ઠાવી આંખ ઉપર , કહું આભ ને ,
" કરી લે ઘાવ
કરવા હોય તેટલા કરી લે ,
ચલાવ હજુ તિર , બે - ચાર જગા બાકી છે ;
હવે ગાવી નથી વ્યથા ,
નથી કો ' ને સંભળાવવી કથા "
વસંત માં પાંગરી શક્યું ના જે ફૂલ
તેની સુગંધ કોણ જાણશે ?
ફોરમ , કોણ પહેચાનશે ?
બહારો કૈંક આવી ને ગઈ ;
ક્યાં છે પ્રિયા ની ઝૂમતી બાંહો ?
પકડવા મને
જકડવા મને
ચાહતી બાંહો ?
ક્યાં છે એ જીવન
હતું જે જીવવું , તારા હર શ્વાશ માં ?
મારા શ્વાશ ને હવે
છેલ્લા વિસામા ની
આશ છે
====================================================
Translated ( 11 Feb 2021 ) from original Hindi ;
कहाँ तक है तेरी सिमा ?
Thousands of years ago
Bhishma
was sleeping, having made a bed of arrows.
Take and
mind sought the boon of death, sleeping;
I also
sleep on the style bed
Of the
arrows of the old days;
With
raised eyes, tell Abha,
"Do
the wound
do as
much as you want to do,
Run
still tir, two-four seats left;
No more
singing sorrow,
A story
to be told to no one"
A flower
that could not bloom in spring
Who will
know its fragrance?
Forum,
who will reach?
Outsiders
have come and gone;
Where
are Priya's swinging arms?
catch me
hold me
Want
arms?
Where is
the life
What was
living, in your every breath?
My
breath now
of last
leave
There is
hope.
-------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 15/03/2024
-------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment