પાછો ફરી જા
-----------------
આ વર્ષે પણ
જેવું હર વર્ષ હતું , બધું તેવું જ છે ,
જેમકે વાદળો ,
વાદળો થી વરસતું પાણી ,
પાણી ના ઉડતા છાંટા ;
પણ આ વર્ષે
નથી આંખો માં નૂર , નથી દિલ માં કરાર ,
જાણે મારા અરમાનો એ
કર્યો છે નસીબ સાથે , કોઈ કરાર !
છોડી તડપવાનું
કરી લીધો છે , હાર નો સ્વિકાર ;
એક એવો પણ જમાનો હતો જયારે
જોઈ આભ માં વાદળ - વણઝાર ,
દિલે - દરિયા માં એક ભરતી આવતી ,
અતીત ના ઓવારે થી
ભુલાતી જતી યાદો ને , તાણી લાવતી ;
આજે તો દરિયા - દિલ માં
રહી રહી ઉઠે છે , પાણી ના પરપોટા ;
મારા અંગ અંગ માં સળવળે છે
Herpes ની નાગણ ,
આંગળીઓ માં પગ ની , ફરી ફરી ને ડંખે છે
Herpes ની નાગણ ;
નથી રહી ભુતકાળ માં હિમ્મત કે પૂછે :
" ભાઈ , કેમ છે તને ? "
નાગણ કહે છે ભાવિ ને મારા ,
" પાછો ફરી જા ,
નથી અહીં કોઈ તારી જગા ,
આ રાફડો મારો છે "
=======================
Translated ( 03 March 2021 )
From Hindi >
बीती हुई कल को तो भुला दिया ( 04 July 2019 )
This year too
As it
was every year, everything is the same.
like
clouds,
raining
water from the clouds,
splashes
of water;
But this
year
No light
in the eyes, no agreement in the heart,
As if my
dreams are
Made
with luck, no contract!
to yearn
to leave
Have
done, admit defeat;
There
was a time when
A cloud
in the aura of sight,
Dile - A
tide comes in the sea,
From the
past
Forgetting
memories, bringing tension;
Today,
the sea is in the heart
The
bubbles of water keep rising;
My body
moves from limb to limb
Herpes
infection,
Stinging
in the toes, again and again
Herpes
infection;
Not
having the courage to ask in the past:
"Brother,
how are you?"
Nagan
says my future,
"Go
back,
There is
no one here for you,
This
raft is mine."
-----------------------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 15/03/2024
-----------------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment