હું તારી રાહ જોઉં છું
--------------------------
મોડી રાતે સપનું આવ્યું
શિશિર ની એક શીતલ રાતે
આવી ને મનમાં
એક સપનું સમાયું ;
યાદ આવી પહેલગામ ના એ પાદર ની
જ્યાં
ઝરણાં માં ડુબાવી , પગ ના ઝાંઝર
તેં પૂછ્યું :
" થોડા દિવસ હજુ વધુ
અહીં રહી શકીશ ?
થીજી થાશે બરફ, પાણી નો
પછી
ન તો મારી પાની હલશે
ન પગ ના પાયલ ખનકશે ;
જોવી રહેશે મારે ,
વસંત ના વાયરા ની રાહ ,
બરફ ઓગળવા ની રાહ ;
પણ તું તો છો
હેમ નો સુરજ ,
તારી આંખ ના એકજ કિરણ થી
હિમ ઓગળશે ;
હું છું તારી કઠપૂતળી
તું વિજાણંદ
હું છું તારી શેણી ;
વગાડ તારું જંતર
મારા પ્રાણ ને જગાડ ,
તારી વીણા ના સૂરે ,
સુતેલા મારા ભાગ્ય ને જગાડ ;
હું તારી રાહ જોઉં છું "
==============
Translated ( 23 Feb 2021 )
Original Hindi >
मैं हूँ तेरी कठपुतली ( 31 July 2019 )
A dream came late at night
On a
cold winter night
Come to
mind
A dream
realized;
I
remember that Padar of Pahalgam
where
Immerse
yourself in the springs, the janzars of the feet
You
asked:
"A
few days more
can i
stay here
No ice,
no water will freeze
then
Nor
shall my waters stir
Neither
foot nor foot will dig;
I have
to see
Waiting
for spring weather,
waiting
for the snow to melt;
But you
are
Sun of
Ham,
From a
single ray of your eye
The snow
will melt;
I am
your puppet
you
vijananda
I am
your friend;
Play
your instrument
wake my
soul,
to the
tune of your harp,
Wake up
my sleeping destiny;
I'm
waiting for you"
-----------------------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 15/03/2024
-----------------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment