તને હું પસંદ છું ?
=============
તું તો એજ માગશે
જે મને ગમે છે ;
પણ જો હું કહું કે ,
" તું જ મને ગમે છે " ,
તો શું
મારા અસ્તિત્વ ને મિટાવી
તારી જાત ને અલગ કરીશ ?
નહિ કરી શકે !
મારા થી જે સહન ન થાય
તે તને પણ અસહ્ય થશે !
ક્યારેક તો કરી જો
જે તને ખુદ ને પસંદ હોય ;
લે પૂછી લઉ ,
" તને
હું પસંદ છું ?
=====================
Translated > 30 March 2021
Hindi >
क्या करोगी मुझे पसंद ? [ 11 Aug 2018 ]
=========================================================================
You will ask for the same
which I
like;
But if I
say,
"You're
the one I like",
so what
Eradicate
my existence
Will
separate yourself?
Can't do
it!
Which is
not tolerated by me
It will
be unbearable for you too!
Sometimes
if done
Which
you like yourself;
ask,
"You
i like.
--------------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment