કેવી આ જીજીવિષા ?
--------------------------
છે કોઈ જવાબ ?
સાદો , સીધો ,સરલ , સુંદર ...........જવાબ ?
જ્યાં જોઉં ત્યાં , ઉઠે છે પ્રશ્નો ,
પેચીદા , ભ્રામક , અટપટા , અઘરાં ,
એક પછી એક , અનેક પ્રશ્નો ;
છે કોઈની પાસે એના જવાબ ?
મારી પાસે નથી !
હતો એક એવો પણ જમાનો
જયારે દિલ માં સદા જલન હતી
હવે દિલ થી ઉતરી , પેટ માં સમાઈ છે ;
એ પણ હોઈ શકે
એક સાચો જવાબ !
એક ઔર સત્ય
હવે હું બુઢાપા થી શરમાઉં છું ;
કેવી આ જીજીવિષા ?
બારી માં થી
કરી રહયું ડોકીયુ મોત ,
ત્યારે
આ જીવન ની કેવી લાલસા ?
======================
Translated ( 16 Feb 2021 ) from original Hindi,
ये भी हुई ना कोई बात
Any answer?
Simple,
straightforward, simple, beautiful...........Answer?
Everywhere
I look, questions arise,
perplexing,
perplexing, perplexing, difficult,
One by
one, several questions;
Does
anyone have the answer?
I don't
have it!
There
was such a time
When
there was always burning in the heart
Now
descended from the heart, absorbed in the stomach;
It could
also be
A
correct answer!
One more
truth
Now I am
ashamed of Buddhapa ;
How is
this jijivisha?
from the
window
Dokiu
death,
then
How
longing for this life?
No comments:
Post a Comment