જિંદગી તારી છે
-------------------
મારા તો માટી ના પગ છે ,
ઇન્દ્ર શાનો ?
ઇન્દ્રિયો થી વધુ ઉણપ છે
છતાં જીવું છુ !
તું પૂછે તો કહું
ન પૂછે તો પણ કહું ,
તું મારી છો , ફક્ત મારી છો ;
હું તારો છુ
તારા સિવાય , નથી કોઈનો ;
આંખો થી મિલાવી આંખ તારી ,
તેં તો
જમાના ને દીધો જાકારો ;
ગણકાર્યું નહિ કે
તને ચાહનેવાળા હજારો
તારે પગે પડવા , પડાપડી કરે છે !
મારી ક્યાં હિમ્મત કે
ઉઠાવી નજર તારા પાયલ થી
તારો ચહેરો નિહાળું ?
ગોરા તારા ગાલ પર
એક કાળો તલ થવા તરસું ?
ઉપર ઉઠતી નજરો મારી
જયારે ,
દામન પર જઈ અટકી તારા ,
ત્યારે હોઠ ફફડ્યા ,
" ઉમ્ર ભલે હોય મારી ,
જિન્દગી છે તારી "
===========
translated ( 25 Feb 2021 )
From:
Hindi >
ज़माने से आँखे मोड़ ली , ( 19 July 2019 )
" Only You " ( 01 May 1980 )
===============================
I have feet of clay,
What is
Indra?
There is
more deficiency than the senses
But I
live!
If you
ask, tell me
Even if
you don't ask, tell me.
You are
mine, only mine;
i am
yours
Except
you, no one;
eye to
eye,
so you
Call the
times;
Did not
consider that
Thousands
of people who love you
Falling
at your feet, clapping!
Where is
my courage?
Look up
from your feet
Do you
see your face?
White on
your cheeks
Thirsty
to be a black sesame?
I looked
up
when,
Go to
Daman and stop.
Then the
lips fluttered,
"No
matter how old I am,
life is yours"
----------------------------------------------------------
Translated in Google Translate - 15/03/2024
-----------------------------------------------------------
No comments:
Post a Comment