હું છું કાળા તલ નું ટપકું
==========
મારા ગીતો
વિના સુર , રહ્યા ફક્ત કવિતો ,
એ સૂર ને શોધે
અને સૂર શોધે સૂરા ને ;
ના હું ઢુંઢુ સૂર કે સૂરા ,
પૂછું :
" ક્યાં છે મારી સાકી ? "
સાકી ,
તારા ગાલ ને
માની ગુલાબ લાલ ,
પતંગિયા એ ચૂમી લીધા ,
પણ
ખબર છે તને ,
પતંગિયું છે બેવફા ?
કર્યા કરે કૂદાકૂદ
આજ ગુલાબ ને ગાલે
તો
કાલે , ચંપા ને ચૂમવા ચાલે !
પણ હું છું
કાળા તલ નું ટપકું
તારા હોઠ ની જરીક નીચે
જઈને અટકું ,
પછી ના ઉમ્ર ભર
ક્યાંય પણ ભટકું !
મારી વફા ની શંકા હોય
તો
ઉઠી રોજ સવારે ,
ઉભી અરીસા સામે ,
જમણા હાથ ની
ટચલી આંગળી થી
તલ ને તપાસી લેજે
===============
Translated : 29 March 2021
Hindi >
उम्र भर चिपका रहूँगा ! [ 29 Oct 2018 ]
My songs
Without
sur, only poems remain,
Find
that tune
And the
tune finds the tune;
No, I
don't like the tune or the tune,
Ask:
"Where
is my aunt?"
Saki,
Your
cheeks
Mani
rose red,
The
butterflies kissed him,
Also
you know
Butterfly
is unfaithful?
Karye
Kare jump
Roses
today
So
Tomorrow,
let's kiss Champa!
But I am
A dash
of black sesame seeds
Just
below your lips
stop by
Then
fill in the age
Wander
anywhere!
Doubt my
loyalty
So
wake up
every morning,
standing
in front of a mirror,
of the
right hand
from the
touch finger
Check
the sesame seeds.
No comments:
Post a Comment