એક ની પાછળ એક
===================
એક અટૂલો કાગડો
જાય ઉડ્યો
ઉડે એની પાછળ બીજો
એ પણ એકલો ;
પાછળ પાછળ ઉડે ત્રીજો
આભ માં આ કેવી પંખીઓ ની વણઝાર ?
કોણે બાંધ્યા
કાગડાઓ ના પગ માં વાદળો ?
કાગડા ભાગે
જેમ જેલ થી છૂટેલા કેદી ભાગે ,
પગ ની તોડી સાંકળ , જેમ ગજરાજ ભાગે ;
મારા દીકરા ની ચોપડી માં થી
શબ્દ વિના ના જેમ અક્ષરો ભાગે ;
એક ની પાછળ ભાગતા એક
વણથંભ્યા ,
ધક્કા મુક્કી કરતા
જેમ મારા જન્મ દીનો ભાગે ;
અનંત માં ઓગળવા
જેમ અંત ભાગે
==================
Translated ( 13 Feb 2021 ) from original Hindi ,
मेरे जनमदिन
An unruly crow
Go fly
Ude is
followed by another
That too
alone;
The
third flew back and forth
What
kind of birds are these in the aura?
Who
built
Clouds
in crows feet?
crow's
feet
Like a
prisoner released from prison,
A broken
chain of the feet, like a thunderbolt;
From my
son's notebook
Words
like no without words;
One
running after the other
unstoppable,
Pushing
and punching
Like my
birthday;
Dissolve
into infinity
As in the end.
No comments:
Post a Comment