આવુ છુ ફરી કાલ રાતે
================
તને મળ્યા વર્ષો વીત્યા ,
યાદ છે ક્યાં ?
તારા મન માં વહેતી
મંદાકિની ને કિનારે ,
તારા તન ને ઓવારે ;
યાદ છે ?
તારી આંખો માં ઉતર્યો ત્યારે
કેવું હતું આભ માં , આછું અજ્વાળું ?
પછી રાત આવી
મારા કમનસીબ ની વાત લાવી ;
દિશા અને દિગંત ની ચોકડી પર
આજે પણ ઉભો છુ ;
નથી તું રાહ જોતી એવા અનેક રસ્તા માં
ભટકું છુ ;
મારા મન ની હરેક ગલી માં ખંડેર છે ,
ધરા ને ધ્રુજાવી ગયેલ ધરતીકંપ ના
અવશેષ છે ;
હરેક ખંડેર સામે , રહી ઉભો
પૂછું છુ :
" શું રહેતી હતી અહીં , ક્યારેય , કોઈ
ઇન્દ્ર ની મેનકા ? "
ત્યારે ખંડેરો માં પડઘા પડે છે ,
કહે છે ;
" રહેતી તો નથી ,
પણ રોજ રાતે જરૂર આવી, કોઈ કન્યા,
દિપક પ્રગટાવે છે ,
નમાવી માથું જપે છે,
: ઇન્દ્ર , મારા ઇન્દ્ર : "
પરોઢિયું થતાં દિપક બુઝે ત્યારે ,
" આવું છુ ફરી કાલ રાતે "
કહી , ધૂમ્ર શિખા જેમ
આભ માં ઉડી જાય છે
==================
Translated ( 24 Feb 2021 )
From Hindi >
आउंगी कल रात फिर ( 21 July 2019 )
================================================
It's been years since I met you,
Do you
remember where?
Flowing
in your mind
On the
shores of Mandakini,
Over
your body;
Do you
remember ?
When it
landed in your eyes
How was
it in the aura, dim light?
Then
came the night
Bringing
up my unfortunate ;
At the
crossroads of direction and horizon
I am
still standing today;
You are
not waiting in many ways
I
wander;
There
are ruins in every street of my mind,
Earthquake
that shook Dhara
The
remainder is ;
Against
every ruin, stand still
I ask:
"What
lived here, ever, anyone
Indra's
Maneka? "
Then
echoes in the ruins,
says;
"If
not,
But
every night I needed, some girl,
lights
the lamp,
bowed
head and chanted,
: Indra, my Indra : "
At dawn,
when Deepak extinguished,
"I'll
be back tomorrow night"
Kahi,
like a dark peak
Flies in
aura.
---------------------------------------------------------------------------------
Translated in Google Translate - 15/03/2024
-----------------------------------------------------------------------------------
No comments:
Post a Comment