તું કોણ છે મારો ?
=============
એક સવારે વહેલી
બોલી ,
" કૈંક તો બોલો - બોલશો ? "
શું બોલું ?
કહેવા લાયક તો ઘણું હતું ;
કહેવું હતું , જેમ કે ,
" તું વહાલી છો
પ્રભાત ની લાલી છો " ;
પણ હોઠો પર આવિ આવિ
અટક્યા શબ્દો ,
જેમ મહાભારત ના મેદાન માં
અર્જુન ના હાથ માં ,
ગાંડીવ જાણે થીજી ગયું
તિર એક ના સરક્યું !
પણ પાર્થ ને તો હતો
પ્રભુ નો સહારો ;
કઈ , કેવી હતી એ લાચારી મારી ?
એ અફસોસ નો ભાર
કાંધ પર લઇ
હજુ ભટકું છું !
વિચાર એક એવો પણ આવ્યો ,
કેમ તું જ ના બોલી ,
" શબ્દો ભલે લાચાર છે ,
પણ તારી મારી
આંખ તો ચાર છે !
આંખો થી જ કહી દે ,
તું
કોણ છે મારો ? "
===============
Translated : 31 March 2021
Hindi :
आँखों से ही कहे दो [ 26 July 2018 ]
=================================
Early one morning
bid,
"Say
something - will you speak?"
what to
say
There
was much worth saying;
had to
say, like,
"You
are lovely
You are
the blush of dawn" ;
But on
the lips
stuck
words,
As in
the field of Mahabharata
In the
hands of Arjuna,
Gandiv
seemed to freeze
The
arrow did not slip!
But
Parth was there
God's
help;
What,
how was that helplessness?
A load
of regret
Take on
the shoulder
Still
wandering!
An idea
also came,
why
don't you speak
"Words
are helpless though,
But your
mine
There
are four eyes!
Tell me
with your eyes,
you
who is
mine "
------------------------------------------------------------
Translated in Google Translate - 14/03/2024
-------------------------------------------------------------
No comments:
Post a Comment