પણ ભૂલીશ ના
----------------------
તું ન્હોતી
આ દુનિયા ની સૌથી પહેલી
નવી નવેલી
રૂપ રૂપ નો અંબાર
નટખટ નાર ;
હું પણ ન્હોતો
એક અનોખો ,
દુનિયાભર ની ગોરીઓ નો
છેલ-છબીલો યાર ;
પણ એમ કેમ
તારી સૂરત , મોહિની મૂરત
લાગે જાણી પહેચાણી ?
જાણે તને પહેલી વાર નહિ
અનેક વાર જોઈ છે !
અને જોઈ જેટલી વાર
કર્યો
પ્યાર જ પ્યાર !
વાત નથી ખાલી, આ જનમ ની
આતો છે વાતો ,
ગયા જેટલા
તેટલા જનમ ની ,
અને
એક પછી આવશે એક
એટલા જનમ ની ;
તે છતાં
મળી જયારે જયારે
પૂછ્યું ત્યારે ત્યારે ,
" શું આપણે મળ્યાં છીએ કદી અગાઉ ?
અને મળ્યા હતા જો, તો યાદ છે ,
ક્યાં , ક્યારે , કેમ કરી ?
નથી આવતું યાદ ?
વાન્ધો નહિ ,
અતીત ને ભૂલી ગઈ તેનો નહિ ,
પણ ભૂલીશ ના ભાવિ ને ,
મને
હર જનમ માં મળવાનું "
=======================
Translated ( 23 March 2021 )
From Hindi >
हर बार पूछूंगा ( 17 June 2019 )
=================================
You weren't
The
first of this world
New
novel
A
warehouse of form
a
nutter;
I wasn't
either
A
unique,
Of
whites from all over the world
last
picture dude ;
But why?
Your
face, Mohini's face
Feel
familiar?
As if
it's not your first time
Have
seen many times!
And as
many times as seen
done
Love
only love!
It is
not just a matter of this birth
Here are
the things,
as far
as gone
of so
many Janams,
And
One will
come after another
Atla
Janam ni ;
Despite
that
When
found
When
asked,
"Have
we met before?
And if
we met, then remember,
Where,
when, why?
Do not
remember?
never
mind
The past
is not forgotten,
But
don't forget the future,
me
Meet in
Har Janam"
--------------------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 15/03/2024
-------------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment