તને યાદ હોય કે નહિ
----------------------------------------------
તને યાદ હોય કે નહિ
હું નહિ ભૂલું એક સવાર ની વાત ,
જયારે ,
જાણી જોઈ ને પથારી માં સૂતો રહ્યો ,
પડખા ફેરવતા ,
મનસૂબા ઘડતો રહ્યો ,
કે
મને ઊંઘ માં થી ઉઠાડવા , તું જરૂરઆવીશ ;
થયું પણ તેવું
ધાર્યું હતું એવું !
રાહ બહુ જોવડાવી , પણ છેવટે આવી ,
ના તો મારો હાથ પકડ્યો
ના પગ થી , મારા પગ ને ઢંઢોળ્યો ;
કર્યું એવું
સ્વપ્ને પણ ધાર્યું ન્હોતું તેવું !
ગોરા બે હાથ માં તારા
જકડ્યા ગાલ બે મારા ,
પછી એક ચુંબન ચોડ્યું
મારા હોઠ કંપ્યા !
પણ તારા હોઠ ના થમ્યાં !
હું શું કામ આંખ ખોલું ?
સૂતો રહ્યો ,
ઘૂંટડા અમૃત ના પીતો રહ્યો ;
સાકી ,
તને યાદ હોય કે નહિ ,
તારા ઘર ની અગાશી પર
ઉગી એ સવાર ને
કેમ ભૂલું ?
--------------------------
Translated ( 02 March 2021 )
From Hindi >
हुआ जो उस दिन सुब्हे ( 06 July 2019 )
Whether you remember or not
I will
not forget one morning,
when,
deliberately
kept sleeping in bed,
turning
away,
Mansuba
continued to formulate,
K
To rouse
me from sleep, you will be needed;
It
happened
As
expected!
It took
a long time to wait, but it finally came.
Nor held my hand
From the
feet of, my feet are covered;
Did it
Swapna
did not expect that!
White
stars in two hands
My
cheeks are tight,
A kiss
followed
My lips
trembled!
But your
lips did not stop!
What do
I do to open my eyes?
kept
sleeping
Khunta
did not drink nectar;
Saki,
whether
you remember or not
On the
porch of your house
The
morning rose
why
forget.
No comments:
Post a Comment