ગુલમોર ની ડાળીઓ
-------------------------
વિતી ગઈ
એક લાંબી બપોર ,
બારી માં થી ડોકીયુ કર્યું ,
તો જોઈ
અશોક વૃક્ષ ની ડાળીઓ ,
જાણે
આભ ને આંબવા ચાલી ;
નથી શું જાણતો અશોક ?
કે પછી
નથી એને પરવા ?
કે ગુલમોર ની ડાળીઓ
વળી વળી વાંકી
શું કામ અડપલાં કરે છે !
ધખ્યો છે વૈશાખ
' ને
ગુલમોર ની ડાળીઓ માં
નથી રહ્યા પાન
કે નથી રહ્યા ફૂલ ;
પણ આવશે એક દિન વાદળો
વરસશે વાદળો ,
લાવશે પાંદડા , લીલાછમ પાંદડા ,
ત્યારે શું વાંકો વળી
ચૂમશે ગુલમોર ને , અશોક ?
જે ધરતી માં
ધરબાયાં છે જેના મૂળ
એ ધરતી ને કદી
જોઈ શકશે અશોક ?
ગુલમોર ના પ્યાર ને
પરખશે શું અશોક ?
===============
Translated ( 24 March 2021 )
Hindi >
उस गुलमोर की डालिया [ 15 June 2019 ]
Gone by
a long
afternoon,
peered
through the window,
So see
The
branches of Ashoka tree,
as if
The aura
went on;
What
does Ashok know?
or later
Doesn't
he care?
or
branches of Gulmore
Twisted
again and again
What a
work!
Vaishakh
has been pushed
' to
In the
branches of Gulmore
There
are no leaves
that
there are no flowers;
But one
day clouds will come
rain
clouds,
will
bring leaves, green leaves,
What
happened then?
Kiss
Gulmore, Ashok?
which in
the earth
Dharbayya
has its roots
Never on
earth
Will
Ashok be able to see?
Love of
Gulmore
Ashok
will test?
No comments:
Post a Comment