પલાશ સાક્ષી છે
---------------------
તારા ઘર ની ગલી
જઈ મળે જ્યાં રાજમાર્ગ ને
એ ખૂણા પર ઉભું છે
એક ઝાડ પલાશ નું ;
યાદ છે એ રાત ?
નાટક જોઈ આવતા હતા
આપણે બે સાથ ?
પકડ્યો હતો તેં
તારા હાથ માં , મારો હાથ ;
મને તો નાટક નું નામ પણ યાદ છે ,
" સંતુ રંગીલી "
હતી માથે પલાશ ને
રસ્તા ની ટમટમતી બત્તી ,
નીચે પલાશ ની ,
હતું
મધરાત નું અંધારું ;
અચાનક તું ઉભી રહી
છોડ્યો મારો હાથ ,
કસકસી ને ભરી , બાથ માં બાથ ,
પીસ્યા હોઠ પર હોઠ ,
પલભર થંભી ગઈ , દુનિયા મારી ;
ફરી ફરી ખાધીતી જે
પ્રેમ ની સોગંદ ,
બોલતી બંધ રહી
મૌન માં પ્રગટી ;
પલાશ શાક્ષી છે !
મારા આવવાની રાહ માં
આજ પણ
ત્યાંજ ઉભો છે પલાશ ;
પણ હવે મારે માટે
તારા ઘર ની ગલી નું
એક અદ્રશ્ય
બારણું બંધ છે ;
હવે હું તને
જમીન પર નહિ
આભ ના તારલાઓ માં
શોધું છુ
----------------------
Translated ( 23 March 2021 )
From Hindi >
कस्मे - वादे [ 16 June 2019 ]
=================================
Street of your house
Go where
you meet the highway
It
stands on the corner
of a
tree palash ;
Do you
remember that night?
They
were watching the play
Are we
together?
You were
caught
In your
hand, my hand;
I even
remember the name of the play.
"Santu
Ringili"
Palash
on the head
Blinking
street light,
below
Palash,
was
the
darkness of midnight;
Suddenly
you stood up
let go
of my hand,
Filled
the cassava, bath in the bath,
lips on
crushed lips,
Palbhar
stopped, my world;
Eat
again and again
oath of
love
Stopped
talking
Lit in
silence;
Palash
is a witness!
Waiting
for my arrival
Even
today
Palash
stands there;
But now
for me
Of the
street of your house
An
invisible
The door
is closed;
now i
you
Not on
the ground
In the
constellations of aura
looking
for.
-----------------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 15/03/2024
-----------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment